Welcome To Our Apalit Field Of Education

Simple Past Tense

blog image

Simple Past Tense

Simple Past Tense :

સાદા ભૂત કાળ ના ઉપયોગ:

·         જયારે કોઈ ક્રિયા ભૂતકાળ થઇ હોઈ અને ભૂતકાળ માં પૂરી થાય ત્યારે સદા ભૂતકાળ નો ઉપયોગ થાય છે.

·         તાજેતર માં બનેલા ભૂતકાળ પ્રસંગ ને રજુ કરવા માટે સદાભુત કાળ નો ઉપયોગ થાય છે

·         ભૂતકાળ ની ટેવ રૂપ ક્રિયા દર્શાવવા માટે સદા ભૂતકાળ નો ઉપયોગ થાય છે.

·         ભૂતકાળ માં બનેલા પ્રસંગો પૈકી પાછળ થી બનેલો બનાવ દર્શાવા માટે સદા ભૂતકાળ નો ઉપયોગ થાય છે.

·         ભૂતકાળ માં બનેલા પ્રસંગો માં સમય ની ક્રમિકતા  નું મહત્વ ન હોય કે બને પ્રસંગો વચ્ચે સમય નો ગાળો વધારે ના હોય ત્યારે પ્રત્યેક ભૂતકાળ નો પ્રસંગ સદા ભૂત કાળ માં આવે છે.

·          ભૂતકાળ માં બનેલા ઘણા બધા બનાવો ને ક્રમબદ્ધ રજુ કરવા માટે સાદો ભૂતકાળ વપરાય છે.

To be:Did           ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ મુકાય છે.

ક્રિયાપદ ના ભૂતકાળ ના રૂપ ના નિયમો :

v  સામાન્ય રીતે ક્રિયાપદ ને ed લગાડી ભૂતકાળ માં ફેરવ વા માં આવે છે.

EX. Play : Played    Push : Pushed

v  જે ક્રિયા પદ ના છેલા વ્યંજન નો ઉચ્ચાર ‘ટ’ કે ‘ડ’ થતો હોય અને તેનું ભુતકાળ નું રૂપ ‘ed’ પ્રત્યય લગતા થતું હોય તો –‘ed’ નો ઉચ્ચાર ‘ઇડ’ કરવો.

EX. visit : visited (વીઝીટીડ)     Start : Start : Started (સ્ટારટીડ)

v  જે ક્રિયા પદ ના છેલ્લા વ્યંજન નો ઉચ્ચાર (અંત્ય) ‘ક’ , ‘પ’ , ‘ફ’ કે ‘શ’ થતો હોય અને ભૂતકાળ નું રૂપ ‘ed’ પ્રત્યય લગતા થતું હોય તો ‘ed’ નો ઉચ્ચાર ‘ટ’ થાય છે.)

      EX. Jump : Jumped (જુમ્પ્ટ)     Laugh : Laughed (લાફટ)

v  આ સિવાય ના ક્રિયાપદ ના અંત્ય  વ્યંજન માં ‘ed’ નો ઉચ્ચાર ‘ડ’ થાય છે.

      EX. colour : coloured  (કલર્ડ)

  water : watered (વોટરડ)

અન્ય શબ્દો : yesterday, last (સમય દર્શક શબ્દ) , last month ,the day before yesterday(ગયા પરમ દિવસે).

Active voice વાક્યરચના:

હકાર :

કર્તા+ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ + કર્મ + અન્ય શબ્દ.

 

નકાર :

કર્તા+ Did +not + ક્રિયાપદ નું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ.

 

પ્રશ્નાર્થ :

Did + કર્તા + ક્રિયાપદ નું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?

Ex. 1.

  • They went to school last morning.
  •      They did not go to school last morning.
  •      Did they go to school last morning?

Ex. 2.

  •      Bhavika watched movie last Sunday.
  •      Bhavika did not watch movie last Sunday.
  •           Did Bhavika watch movie last morning?

EXERCISE :

1)    I ……… the newspaper in the last morning.(read)

2)    My friend ……… me when I was in trouble.(help)

3)    I …….. my seat in the bus. (take)

4)    The girls ………… a song in the school last week. (sing)

5)    …….. Nita ………. a letter yesterday? (write)

6)    ……… We ……….. TV yesterday? (watch)

7)    ……… the peon ……… the ball? (ring)

8)    We ……. not  ………. TV yesterday.(watch)

9)    Neha ………. not ……….. the vegetable in the morning. (mend)

10) Nisha ……… a letter to her friend. (write)