Welcome To Our Apalit Field Of Education

The Continuous Past Tense

blog image

The Continuous Past Tense

The  continuous  past  tense 

ચાલુ ભૂતકાળ ના ઉપયોગ:

·              ભૂતકાળ માં થયેલી બે ક્રિયા ઓ પૈકી જે ક્રિયા ચાલતી હોય તે ક્રિયા ચાલુ ભૂતકાળ માં આવે છે.

EX.  When I reached school, prayer was going on(ચાલુ હતી).

·         ક્રિયા ના સમય પર ભાર ના મુકતા ક્રિયા ના સાતત્ય ઉપર ભાર મુકાય ત્યારે ચાલુ ભૂતકાળ મુકાય છે.

EX.  I was reading the novel all the day.

     આખો દીવસ હું નવલકથા વાંચી રહ્યો હતો.

·             ભૂતકાળ ની કોઈ ટેવ કે વર્તમાન પ્રત્યે અણગમો રજુ કરવા માટે ચાલુ ભૂતકાળ નો ઉપયોગ થાય છે.

EX. Rashmika was always telling lie.

રશ્મિકા હમેશા જૂઠ્ઠું બોલે છે.

 

એકવચન કર્તા : to be

બહુવચન કર્તા : to be

I : was

We : were

You : were

you : were

He : was

They : were

She : was

It : was

એકવચન નામ ની સાથે : was

બહુવચન નામ ની સાથે : were

 

Active voice વાક્યરચના:

હકાર :

કર્તા+ was / were +ક્રિયાપદ નું  ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ.

નકાર :

કર્તા+ was / were +not + ક્રિયાપદ નું  ing વાળું + કર્મ + અન્ય શબ્દ.

પ્રશ્નાર્થ :

Was / were + કર્તા + ક્રિયાપદ નું  ing વાળું + કર્મ + અન્ય શબ્દ + ?

Ex. 1.

Ø It was raining at this time yesterday.

Ø It was not raining at this time yesterday.

Ø Was it raining at this time yesterday?

Ex. 2.

Ø The animals were swimming in the river while the birds were singing on the tree.

Ø The animals were not swimming in the river while the birds were not singing on the tree.

Ø Were the animals swimming in the river while were the birds singing on the tree?

 

Exercise :

1)             We …………… TV at this time yesterday. (watch)

2)             You  ……………. A book then. (read)

3)             I ……… never …………. Lie. (speak)

4)             We ………… not ……….. birthday party last week . (enjoy)

5)             Ravi ……….. not …………. then. (sleep)

6)             ……….. Amita ……….. here last week? (come)

7)             ………… they …………… for us ? (weite )

8)             ……… Radhika ………. Bad words ? (say)

9)             Jay ……….. not …………. A letter. (write)

10)      Viral and Amita ……….. not ……….. at that time. (juggle)